વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટાભાઈ સોમાભાઈ મોદીના આશિર્વાદ લઈ બંનેએ સાથે મતદાન કર્યું

Gujarat, Saurashtra, Lok Sabha Election 2024 | Rajkot | 07 May, 2024 | 05:29 PM
સાંજ સમાચાર

અમદાવાદ,તા.7
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે સવારે 7.45 કલાકે અમદાવાદ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું.કડક સુરક્ષા હેઠળ પીએમ અને ગૃહમંત્રી અમિતશાહ મતદાન મથકે પહોંચ્યા હતાં.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાના અવસાન બાદની આ પ્રથમ ચૂંટણી છે. દરેક ચૂંટણી સમયે મતદાન કરતા પહેલા વડાપ્રધાન માતાના આશિર્વાદ મેળવતા હતા.પરંતુ આ વર્ષે માતાનું અવસાન થતા તેમણે તેના મોટા ભાઈ સોમાભાઈ મોદીના આશીર્વાદ મેળવ્યા હતાં. નરેન્દ્ર મોદીએ સોમાભાઈ મોદીના આશીર્વાદ મેળવી તેમને ભેટી પડયા હતાં. ત્યારબાદ સાથે મતદાન કર્યું હતું. સોમાભાઈ મતદાન બુથ પર વડાપ્રધાન નરેન્દ્રમોદીની રાહ જોઈ રહ્યા હતાં. વડાપ્રધાને મોટાભાઈને જોતા જ તેમને ભેટી પડયા હતાં. અને બંન્ને સાથે મતદાન કર્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj