રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા 26 મો નિ:શુલ્ક ક્રિકેટ કોચિંગ કેમ્પનો શુભારંભ સમારોહ યોજાયો

Local | Rajkot | 09 May, 2024 | 04:53 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.9
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા આયોજિત 26 મા નિ:શુલ્ક ક્રિકેટ કોચિંગ કેમ્પનો શુભારંભ સમારોહ યોજાયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિશેષ સહયોગથી યોજાયેલ આ કેમ્પમાં અસંખ્ય તાલીમાર્થીઓ નિયમિત તાલીમ લઇ રહ્યા.

આ સભારંભમાં ડો. નિલાંબરીબેન દવે (વાઈસ ચાન્સેલર-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), નરેન્દ્રભાઈ દવે (સહવ્યવસ્થા પ્રમુખ- સૌરાષ્ટ્ર પ્રાંત-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ટ્રસ્ટી-સેવાભારતી-ગુજરાત), વીરેન્દ્રભાઈ વેગડા (કોચ-રણજી ટ્રોફી) ઉપરાંત બેંક પરિવારમાંથી જીમ્મીભાઈ દક્ષીણી (કાર્યકારી ચેરમેન), બેંકના ડિરેકટરગણમાંથી દીપકભાઈ મકવાણા (પ્રોજેક્ટ ચેરમેન), હંસરાજભાઈ ગજેરા (પ્રોજેક્ટ ડીરેકટર), અશોકભાઈ ગાંધી (પ્રોજેક્ટ ડીરેકટર), ચંદ્રેશભાઈ ધોળકીયા, દિનેશભાઈ પાઠક, વિનોદ કુમાર શર્મા (જનરલ મેનેજર-સીઈઓ), રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), ભવાનીસિંહ રાઠોડ (એ.જી.એમ.- બેંકિંગ), જયેશભાઈ છાટપાર (એ.જી.એમ.-આઈ.ટી.),  વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં આભારદર્શન દીપકભાઈ મકવાણાએ અને સરળ-સફળ સંચાલન ભરતભાઈ કુંવરીયાએ કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj