રાજકોટ : ખોખડદળ નદીના ચેકડેમમાં ન્હાવા પડેલા બે કિશોરના મોત...જુઓ વિડિઓ...

Video | 25 April, 2024 | 06:55 PM
સાંજ સમાચાર

#video રાજકોટ : ખોખડદળ નદીના ચેકડેમમાં ન્હાવા પડેલા બે કિશોરના મોત...જુઓ વિડિઓ...

ખોખડદળ નદીના ચેકડેમમાં ન્હાવા પડેલા બે કિશોરના મોત : સાંજના સમયે વાળ કપાવવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા બંને કિશોર : એક દીકરાની ઉંમર 15 વર્ષ અને બીજાની દીકરાની 17 વર્ષ છે : ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી : ફાયર વિભાગ દ્વારા બંને કિશોરોનાં મૃતદેહને બહાર કાઢયા હતા #rajkot #sanjsamachar

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj