રાજકોટ બ્રહ્મસમાજના અગ્રણી જયેશ દવેનો આજે જન્મદિવસ

Local | Rajkot | 07 May, 2024 | 03:47 PM
સાંજ સમાચાર

રાજકોટ બ્રહ્મસમાજના અગ્રણી તેમજ એસ.ટી. ન્યુઝ પેપર પાર્સલના કો.ઓર્ડિનેટર અને કોન્ટ્રાકટર જયેશભાઇ દવેનો આજે જન્મદિવસ છે. તેઓએ યશસ્વી જીવનના 53 વર્ષ પૂર્ણ કરી 54 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.  શહેર ભાજપમાં છેલ્લા 32 વર્ષથી તેઓ યોગદાન આપી રહ્યા છે. 

હાલમાં મેહુલનગર યુવા ગ્રુપ પ્રમુખ, રામેશ્ર્વર મહાદેવ મંદિર, કોઠારીયા રોડના ટ્રસ્ટી તેમજ શીવમ એડ અને ડી.કે. એન્ટરપ્રાઇઝના માલિક તરીકે કામગીરી બજાવી રહ્યા છે. તેઓના જન્મદિવસ નિમિતે મિત્ર મંડળ તથા કુટુંબીજનો તરફથી તેમના મો. નં. 98252 09954 પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. આજરોજ લોકશાહીનો મહાપર્વ હોવાથી અવશ્ય મતદાન કરવા લોકોને અનુરોધ કર્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj