રાજકોટ:તા 3
તાજેતરમાં ખાતે ટાઈમ્સ નાવ દ્વારા ડોક્ટર ડે નિમિત્તે એક કોનક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર ભારતમાંથી 25 ડોક્ટરોનું તેમની વિશિષ્ટ સેવાઓ બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પેટ આંતરડા અને લીવર ની એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ધરાવતા પ્રાઇમ હોસ્પિટલ ના ડોક્ટર કે કે રાવલ ને ઈંસ્પારીંગ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ઓફ ઇન્ડિયા નો એવોર્ડ ઓલિમ્પિક્સ ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા અભિનવ બિન્દ્રા દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેબિનેટ મિનિસ્ટર, મેમ્બર ઓફ પાર્લામેન્ટ તથા ચીફ હેલ્થ સેક્રેટરી હાજર રહ્યા.
આ એવોર્ડ માટે ડોક્ટર રાવલ તેમની પ્રાઇમ હોસ્પિટલ ની ટીમ તથા દર્દીઓનો આભાર માને છે ડોક્ટર કે કે રાવલ સાહેબ સૌરાષ્ટ્ર કચ્છના સૌ પ્રથમ ક્વોલીફાઈડ ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ છે અને છેલ્લા 27 વર્ષથી તેઓ સૌરાષ્ટ્રના દર્દીઓ માટે કાર્યરત છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy