રાજકોટ, તા. 18
રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના જુદા જુદા વોર્ડમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા સફાઈ કામદારનાં હેલ્થ ચેકઅપ તથા ઙખઉંઅઢ કાર્ડ કાઢવા અંગેના દરેક વોર્ડ કક્ષાએ તા.18-4ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં વોર્ડ 3ડ, 7ડ, 13ડ, 14ડ, 8ડ, 5ડના વોર્ડના સફાઈ કામદારોને આવરી લેવાયા. આ કેમ્પમાં વોર્ડનાં એસ.એસ.આઈ, એસ.આઈ, મેડીકલ ઓફીસર અને આરોગ્યનો સ્ટાફ હાજર રહી હેલ્થ ચેકઅપ અને PMJAY કાર્ડ કામગીરી કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy