માધવપુર દરિયામાં યુવાન તણાતાં આબાદ બચાવ, ક્રિષ્ના રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે યોજાતા લોકમેળાના ફરવા આવેલા યુવાન દરિયા કિનારે ફરવા જતા અને નાહવા પડતા તણાયો હતો.માધવપુર પોલિસ સ્ટેશન સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને જાણ થતાં પી એસ આઇ મોરી અને પોલિશ જવાનો ઘટના સ્થળે પહોંચી યુવાન ને મહામહેનતે બાર કાઢવામાં આવ્યો હતો.સોહેલ હરેશ ભાઈ રાઠોડ (ઉમર વર્ષ 18 રે.અમરનગર) જેતપુર વાળા ને તુરંત 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાય બાદ માં પોરબંદર રીફર કરવામાં આવેલ નવયુવાનની જિંદગી બચાવતી માધવપુર પોલિસની સરાહનિય કામગીરી જોવા મળી હતી. (તસ્વીર : આશીષ પોપટ - માધવપુર ઘેડ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy