રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટિકીટ રદ કરવાના મુદે ક્ષત્રિય સમાજે કરેલા આંદોલનના દેશભરમાં પડઘા પડયા છે અને અનેક રાજયોમાં ક્ષત્રિયો પણ હવે રૂપાલા મુદે આંદોલનના મૂડમાં છે તે સમયે આજે તેઓએ ઉમેદવારી નોંધાવી તે સમયે દેશભરમાંથી પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક મીડીયાના પ્રતિનિધિઓ રાજકોટ આવ્યા હતા અને રૂપાલાની ઉમેદવારીને કવર કરી હતી. (તસ્વીર: દેવેન અમરેલીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy