જન્મદિવસ પર સચિન તેંડુલકરનું ચાહકો માટે X પર ભાવુક નોટ શેર કરી

India, Sports | 25 April, 2024 | 04:50 PM
સાંજ સમાચાર

મુંબઇ : દિગ્ગજ ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર બુધવારે 51 વર્ષનો થયો. આ તકે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  પર તેના ચાહકો માટે ખૂબ જ ભાવુક સંદેશ શેર કર્યો.

તેણે લખ્યું- મારા જન્મદિવસ સપ્તાહની કેટલી શાનદાર શરૂઆત છે. મને આ છોકરીઓ સાથે ફૂટબોલ રમવાની, વાર્તાઓ કહેવાની અને કેક કાપવાની ખૂબ મજા આવી.

સચિન તેંડુલકર ફાઉન્ડેશન આ છોકરીઓને મદદ કરે છે. આ છોકરીઓએ મને શુભકામનાઓ પાઠવી હતી અને તેણે ખરેખર મારા અઠવાડિયાને ખૂબ જ ખાસ બનાવ્યું. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj