વેરાવળ આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા ચૈત્ર સુદ એકમ થી ચૈત્ર સુદ પૂનમ સુધી રોજ સળંગ 15 દિવસ રાત્રિના 9:45 થી 11:15 સુધી સત્સંગ અને ધ્યાન નું આયોજન કરેલ, જેમા વેરાવળ ના લોકોએ લાભ લીધો હતો સાથે આ વખત પણ શ્રી હનુમાન જન્મોત્સવ તારીખ 23 એપ્રિલ મંગળવારે બપોરે 4 થી રાત્રીના 11 સુધી 108 હનુમાન ચાલીસા ના પાઠ આરાધના હોલ, પ્રકાશ કોમ્પલેક્ષ નં.7, વેરાવળ કરવામાં આવશે જેમા વેરાવળ ની સત્સંગ પ્રિય જનતા ને લાભ લેવા વીજયભાઇ સાગર દ્વારા અનુરોધ છે. (તસ્વીર : મીલન ઠકરાર-વેરાવળ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy