રાજકોટ, તા. 16
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ રજૂ કરેલા નામાંકનપત્ર સાથેના સોગંદનામામાં સોશ્યલ મીડિયાના સાત જેટલા તેઓના એકાઉન્ટ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
જેમાં ફેસબુક, એકસ, ઇન્સ્ટાગ્રામ, વોટસએપ, યુ-ટયુબ, ટેલીગ્રામ અને લીંકડીનનો સમાવેશ થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy