શરદ પવારે ઉધ્ધવ ઠાકરેને રૂમની બહાર નીકળી જવાનું કહ્યું : વાયરલ વીડિયોથી સવાલો

Video | 04 May, 2024 | 07:07 PM
સાંજ સમાચાર

#video શરદ પવારે ઉધ્ધવ ઠાકરેને રૂમની બહાર નીકળી જવાનું કહ્યું : વાયરલ વીડિયોથી સવાલો

શરદ પવાર અને ઉધ્ધવ ઠાકરે વચ્ચે બરાબર ચાલતું ન હોય તેવી વાતને સમર્થન આપતા એક વીડિયો વાયરલ થયો છે. જેમાં શરદ પવાર ઉધ્ધવ ઠાકરેને બહાર નીકળવાનું કહે છે જેની સામે ઉધ્ધવ ઠાકરે હાથ જોડીને કહે છે-ઠીક છે, હું બહાર છું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જાત જાતની પ્રતિક્રિયાઓ આવી રહી છે. મહારાષ્ટ્રના ભાજપના પ્રવકતા જિતેન ગજારિયાએ જણાવ્યું છે કે પવાર ઠાકરેને રૂમની બહાર નીકળી જવાનું કહે છે. #sanjsamachar

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj