હળવદના સુખપર પાસે કાર અકસ્માતમાં છને ઈજા

Local | Morbi | 27 April, 2024 | 11:04 AM
ટ્રકને ઓવરટેક કરવા જતા કાર ડીવાઈડર પર ચડી જતા અકસ્માત: ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ
સાંજ સમાચાર

(પ્રશાંત જયસ્વાલ/ વિશાલ જયસ્વાલ) હળવદ,તા.20 હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર સુખપર નજીક કાર અકસ્માત સર્જાતા છ વ્યકિતઓને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.આ અંગે મળતી વિગતો નજીક કચ્છ હાજીપીરથી દર્શન કરી સુરેન્દ્રનગર પરત ફરતા સમયે સુખપર નજીકસુખપર નજીક ટ્રકને ઓવરટેક કરતી વખતે ઇકો કાર ડિવાઇડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો . અકસ્માતની જાણ થતા અજીતભાઈ દ્વારા 108 અને ફોન કરી તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્તોને સારવાર માટે જાણ કરી હતી ઇજાગ્રસ્તો મળતી માહિતી પ્રમાણે ઇલિયાસભાઈ જામ ઉંમર વર્ષ 48 રહેવાસી સુરેન્દ્રનગર,અલી ભાઈ મુસ્તાકભાઈ ઉંમર વર્ષ 15 રહેવાસી સુરેન્દ્રનગર, અલ્તાફભાઈ ઇલિયાસભાઈ જામ (ઉ.વ.25), હનીફભાઈ સોહિલભાઈ અનિલભાઈ માના (ઉ.વ.19), સીદીકભાઈ કરીમભાઈ કટિયા (ઉ.વ.25), સદ્દામ ભાઈ ઈલિયાસ ભાઈ (ઉ.વ.28), કુલ છ ઇજાગ્રસ્તો ને ઇજા પહોંચતા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર તે ખસેડવામાં આવ્યા હતા તેમાંના બે ઇજાગ્રસ્તો (1) ઇલિયાસભાઈ જામ ઉંમર વર્ષ 48 રહેવાસી (2) અલ્તાફભાઈ ઇલ્યાસભાઈ જામ આ બંનેને વધુ સારવારની જરૂર હોય જેથી સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા,તમામ ઇજાગ્રસ્તો સુરેન્દ્રનગર ના રહેવાસી હોવાનું સામે આવ્યું

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj