(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.26 ભાવનગર શહેર અને જિલ્લામાંથી ઈંગ્લીશ દારૂ, અસામાજીક પ્રવૃતિઓ સાથે જોડાયેલા ભાવેશભાઇ વીરાભાઇ વાસીયા રહે. કુંડળ,વાઘનગર, મહુવાને મધ્યસ્થ જેલ,વડોદરા, યોગેશભાઇ બાલક્રુષ્ણભાઇ મહેતા રહે.પ્લોટ નં.26, કૃષ્ણનગર, શિહોરને મધ્યસ્થ જેલ,રાજકોટ, નાગજીભાઇ માધાભાઇ સાંખટ રહે. નેસડા વિસ્તાર, વીકટર તા.રાજુલાને મધ્યસ્થ જેલ, સાબરમતી અમદાવાદ,કાર્તિક ઉર્ફે કાતરો રતિલાલભાઇ લકુમ રહે.ચમારડી તા.વલ્લભીપુરને મધ્યસ્થ જેલ, લાજપોર સુરત,ઋત્વિક ઉર્ફે બાબા દિલીપભાઇ વેગડ રહે. કુંભારનો ડેલો ઘંટીવાળી ગલીમાં કરચલીયા પરા, ભાવનગરને મધ્યસ્થ જેલ લાજપોર સુરત અને તોહીદ ઉર્ફે ડાકુ ઇકબાલભાઇ મંસુરી રહે.કાગદીવાડ મસ્જીદ પાસે, રૂવાપરી રોડ, સાંઢીયાવાડ ભાવનગરને મધ્યસ્થ જેલ, વડોદરા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે.આમકુલ 6 શખ્સોને પાસા હેઠળ ધકેલી દેવાયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy