ધોરાજી,તા.19
ધોરાજી ખાતે કે.ઓ.દ્વારા કોલેજ ખાતે સ્પોર્ટસ ફાઉન્ડેશન દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જે હાલમાં ફોરેસ્ટ, પોલીસ, આર્મી સહીતની તૈયારી તૈયાન કરાવવા તાલીમ વર્ગ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ફીમાં શરૂ કરવામાં આવેલ છે.
કોઈ પણ યુવાનને આ ટે્રનીંગમાં જોડાવવું હોય તો સ્પોર્ટસ ફાઉન્ડેશનના મંત્રી વિજયભાઈ માવાણીનો મો.નં.91064 65018 પર સંપર્ક કરીને પુરતી માહીતી મેળવી લેવી સ્પોર્ટસ ફાઉન્ડેશનના પ્રમુખ આકાશ સોજીત્રાની યાદીમાં જણાવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy