ઓપન ગુજરાત કરાટે ચેમ્પીયનશીપમાં ગીર સોમનાથના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

Gujarat, Saurashtra, Sports | Veraval | 09 May, 2024 | 10:56 AM
સાંજ સમાચાર

ઓપન ગુજરાત કરાટે ચેમ્પિયનશિપનું આયોજન ગુજરાત વાડોકાઈ કરાટે ડો એસોસિએશના કરાટે પ્રેસિડેન્ટ સિહાન પ્રવીણકુમાર ચૌહાણ ના નેતૃત્વ હેઠળ સુરત મુકામે કરવામાં આવેલ જેમાં ગુજરાત ભરમાંથી ગીર સોમનાથ  જુનાગઢ, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, અમદાવાદ, સુરત, નવસારી, અમરેલી, આ તમામ જિલ્લાઓમાંથી આશરે 650 કરતા પણ વધારે  વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ હતું જેમાં ગોલ્ડ. સિલ્વર બ્રાઉન મેડલ મેળવી ગીર સોમનાથ જીલ્લાનું ગૌરવ વધારતા સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ સ્કૂલ સ્ટાફ દ્વારા બાળકોને આવકારેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

(તસ્વીર: મીલન ઠકરાર વેરાવળ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj