ધો.12 કોમર્સના આજે જાહેર થયેલા પરિણામમાં રાજકોટ મહાપાલિકાની શ્રીમતી સરોજીની નાયડુ હાઇસ્કુલનું પરિણામ 100 ટકા આવ્યું છે.
જેમાં 99.90 પીઆર સાથે પુજા સોલગામા, 99.69 પીઆર સાથે મોતી ટોયટા અને 98.પ0 પીઆર સાથે ઝાલા ઉર્વશીબાએ ગૌરવરૂપ સફળતા મેળવી છે.
મનપાની સરકારી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીનીઓ તસ્વીરમાં નજરે પડે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy