રાજકોટ તા.22
સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ વિજેતા બનાવવાની કામગીરી શરૂ થઈ છે અને આજે સવારે જીલ્લા કલેકટર ઓફિસ ખુલતા જ ચુંટણી અધિકારી સમક્ષ અપક્ષ ચુંટણી લડી રહેલા છ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે.
હવે ફકત બે જ ઉમેદવારો કે જે મુકેશ દલાલ સામે મેદાને છે. તેઓ ગમે તે ઘડીએ પોતાના ફોર્મ પાછા ખેંચી લેશે તેવુ નિશ્ચિત જણાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy