સુરેન્દ્રનગર જિલ્લા ક્રાઇમ ડાયરી

Local | Surendaranagar | 27 April, 2024 | 01:01 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. ર7
સત્યજીતસિંહ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા આ.પો.કોન્સ. નાયબ પોલીસ અધિક્ષકની કચેરી લીંબડી ફરીયાદ નોંધાવેલ છે કે, તા.24/04/2024 કલાક 19/00 વાગ્યે આરોપી મુકેશભાઇ મોહનભાઇ સભાડના કબ્જા ભોગવટાના મકાનમા આરોપી (1) મુકેશભાઇ મોહનભાઇ સભાડ જાતે ભરવાડ ઉં.વ.46 ધંધો પશુપાલન રહે.જુની સોસાયટી, હનુમાનપરા, ગ્રીન ચોક પાસે તા.લીંબડી જી.સુરેન્દ્રનગર (2) ભાથુભાઇ ધુડાભાઇ ઝાડીયા જાતે ચુ.કોળી ઉં.વ.62 ધંધો મજુરી રહે.ચુનારાવાડ રેલ્વે સ્ટેશન પાછળ તા. લીંબડી જી.સુરેન્દ્રનગર (3) સુરેશભાઇ મધાભાઇ વલેરા ઉં.વ.57 જાતે અનુ.જાતી ધંધો સરકારી નોકરી રહે. વિષ્ણુનગર સોસાયટી ખારોવાસ તા.લીંબડી જી.સુરેન્દ્રનગર ના આરોપી મુકેશભાઇ મોહનભાઇ સભાડ નાએ પોતાના અંગત ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી ગુડદી પાસાનો જુગાર રમી રમાડી નાળ ઉઘરાવી (કાઢી) લઇ જુગારના રોકડા રૂપિયા 36,690/- તથા ગુડદી નંગ-2 કિં.રૂા.00/- તથા ગુદડીના પાસા ખેચવા માટે વાપરેલ પીવીસી પાઇપ નંગ-01 કિં.રૂા.00/- મળી કુલ રોકડ રૂપીયા 36,690/- સાથે મળી પકડાઇ જઇ ગુન્હો કર્યો હતો.

બાઇક ચોરી
લીંબડી પો.સ્ટે:-ફરીયાદી યોગેન્દ્રસિંહ સન.ઓફ. કિરિટસિંહ ભુરૂભા પરમાર જાતે દરબાર ઉં.વ.31 ધંધો નોકરી રહે.ચાણપર તા.મુળી જી.સુરેન્દ્રનગરનાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.13/04/2024 બપોરના કલાક 12/00 થી તા.19/04/2024 ના કલાક 07/15 વાગ્યા દરમિયાન સ્વામિનારાયણ મંદિરના પાર્કીંગ માંથી આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ નામ સરનામુ નમુદ નથી.

ફરીયાદીનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજી. નં.GJ-13-AF-3305  વાળુ સીલ્વર કલરનું જેના એન્જીન નંબર-HA10AF HHC02502 તથા ચેસીસ નંબર-MBLHA7171HHC01216  વાળું જેની કિં.રૂા.30,000/- વાળાની કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી લઇ જઇ ગુનો કર્યો હતો. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. એસ.પી.કમેજળીયા લીંબડી પો.સ્ટે. નાઓ કરે છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj