ગોંડલ,તા.16
ગોંડલ ફોરેસ્ટ યુથ કલબના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે દ્વારા 16મી એપ્રિલ મંગળવારે પુષ્ય અમૃત યોગ અન્વયે પંચવટી સોસાયટી, સહજાનંદનગર, મહાકાળીનગર, રામ નગર, ભવનાથ નગર 1-2તેમજ ગોંડલ શહેર ની કોઈપણ સોસાયટીના 1થી10 વર્ષ સુધીના બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ઔષધ પીવરાવવાનું આયોજન કરવામાં આવેલ છે..
તેમજ ગોંડલ આસપાસની ઝૂંપડપટ્ટીના અભ્યાસ કરતા બાળકોને પણ આ સુવર્ણપ્રાશન ઔષધ મૂલ્યે આપવામાં આવશે..
વૈદિક પદ્ધતિથી અને અમૂલ્ય ઔષધોથી તૈયાર થયેલ આ સુવર્ણપ્રાશન ઔષધ બાળકોનો બૌધિક, શારીરિક અને માનસિક વિકાસમાં ખૂબ જ ઉપયોગી ઔષધ શાસ્ત્રોક્ત પદ્ધતિ થી તૈયાર કરી ગોંડલ ના સેવાભાવી નયનભાઈ જોશી અને કેવલ્યભાઈ જોશી પરિવાર તરફથી વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે.....
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy