રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોતમ રુપાલાએ આજે તેમની ઉમેદવારી નોંધાવી હતી તે સમયે હાજર રહેલા હાજર રહેલા ક્ષત્રિય સમાજનો આભાર ખુદ રુપાલાએ માન્યો હતો અને ભાજપે જે અગ્રણીઓ હાજર હતા તેના નામ જાહેર કર્યા હતા
જેમાં જસદણના રાજવી સત્યજીતસિંહ ખાચર, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ મહેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ જાડેજા, ઘોઘુભા જાડેજા તથા ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, રાજભા જાડેજા અને ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ જાડેજા હાજર હતા તેવું જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy