શહેરમાં હિન્દુ નામ ધારણ કરી વિધવા સાથે દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

Video | 23 April, 2024 | 07:01 PM
સાંજ સમાચાર

#video શહેરમાં હિન્દુ નામ ધારણ કરી વિધવા સાથે દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો...જુઓ વિડિઓ...

શહેરમાં દુષ્કર્મના આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ : ક્રાઈમ બ્રાન્ચનાં ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે આપી સમગ્ર માહિતી : વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી વિધવા સ્ત્રી સાથે મિત્રતા કેળવી હતી : આરોપી યાસીન ઉર્ફે ભૂરો હિન્દુ નામ ધારણ કરી વિધવા સ્ત્રી સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચરેલ : ગુજસિટોક સહિતના ગુન્હાનો ઇતિહાસ ધરાવે છે આરોપી #rajkot #sanjsamachar

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj