દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે વિવિઘ પક્ષ અપક્ષના ઉમેદવારો અને તેમને માનનારા લોકો ગેલમાં છે બીજી બાજુ ગુજરાત સહિત વિવિધ રાજયમાં નેતાઓ અને નેતીઓ આગામી લોકસભાની ચૂંટણીને લઈ પોતાનો કક્કો ખરો કરાવવા માટે ઊંચા તાપમાનમાં એસી કારો સાથે હડીયાપાટી કરી રહ્યા છે ત્યારે કોઠી ગામનાં પુર્વ ઉપ સરપંચ ખોડાભાઈ પરમાર હાલ જસદણની ડીએસવીકે હાઇસ્કૂલ પાસે નિવૃત્તિ વયે પણ બુટ ચપ્પલ રીપેર કરવાનું કામ કરી જીવનગુજારો કરી રહ્યા છે તેઓ કહે છે કે ચૂંટણી ભલે આવી આપણે તો આપણું કામ ભલું! (તસ્વીર : હિતેશ ગોસાઈ-જસદણ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy