જામનગર તા.9: જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલી ખુલ્લી કેનાલમાં બુધવારે સાંજના સમયે ત્યાંથી નિકળેલા ટ્રેકટર ચાલકે ટ્રેકટર પરનો કાબુ ન રહેતા ટ્રેકટર કેનાલમાં ખાબક્યું ખાબક્યું હતું.
ડ્રાઈવરને સદ્દનસીબે કોઇ ઇજા પહોચી ન હતી. પરંતુ બાદમાં ક્રેઈનની મદદથી ટ્રેકટરને કેનાલમાં બહાર કાઢવામાં આવ્યું હતું. જે જોવા માટે સ્થાનિક લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy