(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.16 જે અન્વયે અમરેલીસીટી પોલીસ ઇન્સ્પેકટર ડી.કે. વાઘેલાની રાહબરી હેઠળ અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા હ્યુમન સોર્સની મદદથી ચોક્કસ બાતમી આધારે અમરેલીના પાણી દરવાજા, કાજીવાડ વિસ્તારમાં જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા અમરેલીના કાજીવાડ વિસ્તારમાં આવેલ પાણી દરવાજા પાસેરહેતા મોસીનભાઈ સતારભાઇ કાજી, મુબીનભાઇ મેહબુબમીયા કુરેશી તથા મોહમદઅકબર અબ્દુલમજીદ કાજી (રહે. સરખેજ, અમદાવાદ) સહિત ત્રણ ઇસમોને રોકડા રૂા. 10,0પ0 ના મુદ્ામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂઘ્ધમાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy