અમરેલી પંથકમાંથી ત્રણ શખ્સને હદપાર કરાયા

Local | Amreli | 23 April, 2024 | 01:51 PM
સાંજ સમાચાર

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.કે. વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા અમરેલી શહેર વિસ્તારમાં અવાર-નવાર ગેરકાયદેસર પ્રોહી. પ્રવૃત્તિ આચરતા અને અગાઉ ગુન્હાઓમાં સંડોવાયેલ હોય તેવા ધર્મેશભાઇ ઉર્ફે ભુરો જયંતીભાઇ બુંધેલીયા, દિપકભાઇ હસમુખભાઇ શાહ, રફીકભાઇ વલીભાઇ માંડલીયા, (રહે. ત્રણેય અમરેલી)  સહિત-3 ઇસમોને અમરેલી જિલ્લાની હદ વિસ્તારમાંથી હદપાર કરાવવાની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ. જે અન્વયે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, અમરેલી દ્વારા ત્રણેય ઇસમોને અમરેલી જિલ્લામાંથી એક વર્ષની મુદત માટે હદપાર કરવા હુકમ કરતા ત્રણેય ઇસમોને અમરેલી જિલ્લાની હદ વિસ્તારમાંથી હદપાર કરવામાં આવેલ છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj