રાજકોટ, તા.8
રાજકોટ જિલ્લાના બામણબોર ગામે સત્યાપીરની 23મી જાગૃતિ તિથિ મહોત્સવ હિંગળાજ માતાજીનો નવચંડી હવન અને ભવ્ય લોક ડાયરો યોજાઈ ગયો. આ પ્રસંગે સોનલબેન ઠાકોર, અલ્પાબેન પરમાર, જ્યોતિદાન ગઢવી વગેરે કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી અને વાસલ સાઉન્ડના સથવારે અને ભક્તિ સ્ટુડિયો ચોટીલા દ્વારા લાઈવ ભજનની રમઝટ બોલાવી હતી. સમસ્ત બામણબોર ગામ દ્વારા ભજન અને ભોજન સંતોની હાજરીમાં મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ અને ભજનની મોજ માણી હતી સમસ્ત બાવળિયા પરિવાર દ્વારા લાભ લીધો હતો. (તસવીર : બાબુભાઈ ડાભી)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy