રાજકોટ:તા 27
પ્રદેશ ભાજપ અગ્રણી સામાજીક કાર્યકર ભૂતપૂર્વ કોર્પોરેટર અને ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ નિગમના ડીરેક્ટર અનિલભાઈ મકવાણાનો આજે તા.27 એપ્રિલના રોજ જન્મદિવસ છે. અનિલભાઈને નગર સેવક બાદ ભાજપ સરકારે રાજય સરકારના નીગમની મોટી જવાબદારી સોંપી હતી.
છેલ્લા ચાર દાયકાથી તેઓએ દરેક ચુંટણીમાં પણ કમળ ખીલવવા પુરી મહેનત કરી છે. અનિલભાઈએ રાજય સરકારના કરેલા કામો અને સિદ્ધિઓ ઘર ઘર સુધી પહોંચાડી છે આજે તેમના જન્મદિવસે પક્ષના આગેવાનો શુભેચ્છકો ચાહકો સ્નેહિઓ, અને મિત્રવર્તુળ તરફથી શુભકામનાની વર્ષા મો.98245 01181 થઈ રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy