રાજકોટ,તા.26
જય સીયારામ મિત્ર મંડળના હરીશભાઈ હરીયાણીનો આજે જન્મદિવસ છે. દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ, સ્વામી વિવેકાનંદ યુથ કલબ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈન, કલરવ ગ્રુપ તથા જીવદયા ગ્રુપ વગેરેમાં સેવા આપી રહ્યા છે.
તેમના દ્વારા છેલ્લા ર0 વર્ષથી રેસકોર્સ મેયર બંગલાની સામેથી સવારે ડાયાબીટીસ માટે તથા કડવું કડીયાતુ, કરંજના દાતણ, રામ નામની બુક ચાલવા આવનાર 500 વ્યકિતઓને વિતરણ કરવામાં આવી રહ્યા છે. જય સીયારામ મિત્ર મંડળના હરીશભાઈ હરીયાણીના મો.નં.98રપર 72669 પર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy