ગોંડલ,તા.2
શ્રી માંધાતા ગ્રુપ ગુજરાતનાં યુવા અધ્યક્ષ, બજરંગ દળ રાજકોટ જીલ્લા સંયોજક હિરેનભાઇ ડાભીનો આજે જન્મદિવસ છે, હિરેનભાઇ ડાભી માંધાતા ગ્રુપ ગુજરાત, બજરંગ દળ, જાહેર નાગરિક સન્માન સમિતિ સહિત અનેક વિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મો.નં.99099 87070 પર શુભકામનાઓ મળી રહિ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy