આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ : કુલ 9 ઉમેદવારો ચૂંટણી લડશે : પ્રભવ જોશી

Video | 22 April, 2024 | 06:42 PM
સાંજ સમાચાર

#video આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ : કુલ 9 ઉમેદવારો ચૂંટણી લડશે : પ્રભવ જોશી

રાજકોટ લોકસભા બેઠકને લઈને ચૂંટણી અધિકારી પ્રભવ જોશીનું નિવેદન : આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ : કુલ 9 ઉમેદવારો ચૂંટણી લડશે : બપોરે 3 વાગ્યે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ સમય : ભાજપ, કોંગ્રેસ, BSP સહિત 6 અપક્ષ ઉમેદવારો : બેલેટ પેપર છપાવવા સહિતની કામગીરી ચૂંટણી પંચે શરૂ કરી : 15000 કરતા વધુ સુરક્ષા વ્યવસ્થાના જવાનો તૈનાત રહેશે : 46 જેટલા સંવેદનશીલ બુથો નક્કી કરવામાં આવ્યા : આચાર સંહિતા ભંગની ફરિયાદો મળતા જ નિકાલ કરવાની પ્રક્રિયા #rajkot #sanjsamachar

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj