નવી દિલ્હી તા.9
ગૌતમ અદાણીની નવી એપ અદાણી વનની મદદથી હવે આપ ચપટી વગાડતા જ ટ્રેનની ટિકીટનું બુકીંગ કરાવી શકશે અને કન્ફર્મ ટિકીટ મળશે.
આ એપની મદદથી ટ્રેન ટિકીટ બુકીંગની સાથે હોટેલ બુકીંગમાં પણ સહાય મળશે. એપની સાથે વેબસાઈટ પરથી પણ ટિકીટનું બુકીંગ થઈ શકશે.
જેમાં ટ્રેન, હોટેલ ઉપરાંત ફલાઈટ અને બસનું પણ બુકીંગ થઈ શકશે. સાઈટથી ટિકીટ બુક કરાવવા માટે સીધા અદાની વન પર જવું પડશે જયાં ઘણા ઓપ્શન નજરે પડશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy