શહેરમાં ભાડે ફોર વ્હિલ લઇ જઈ બારોબાર વહેંચી દઈ અથવા ગીરવે મૂકી કૌભાંડ આચરનાર બે ની ધરપકડ

Video | 25 April, 2024 | 06:56 PM
સાંજ સમાચાર

#video શહેરમાં ભાડે ફોર વ્હિલ લઇ જઈ બારોબાર વહેંચી દઈ અથવા ગીરવે મૂકી કૌભાંડ આચરનાર બે ની ધરપકડ...જુઓ વિડિઓ...

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા : ક્રાઇમ બ્રાન્ચે બે ભેજાબાજોની કરી ધરપકડ : શખ્સો ફોરવ્હીલ માલિક પાસેથી કાર ભાડે લઈ પરત ન આપી આચરતા હતા કૌભાંડ : પોતે ભાડે સેલ્ફ ડ્રાઇવમાં લીધેલી કાર ગીરવી અથવા વહેંચી નાખતા હતા : અત્યાર સુધીમાં ક્રાઇમ બ્રાન્ચે કુલ 47 જેટલી કાર મળી રૂ.3 કરોડ 50 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે : પોલીસે કાનજી ઉર્ફે આકાશ કોટડીયા અને જામનગરના બિલાલશા હામદશા શાહમદારની કરી ધરપકડ : બેલડીએ આ જ પ્રકારે 50 થી વધુ ટ્રાવેલ્સ સંચાલકોને છેતર્યા હોવાનું આવ્યું સામે #rajkot #sanjsamachar

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj