વેરાવળના મીઠાપુર પ્રા.શાળાના બે બાળકો નવોદય પરીક્ષામાં પાસ થયા
Local | Veraval | 17 April, 2024 | 12:01 PM
સાંજ સમાચાર
(દેવાભાઇ રાઠોડ)
પ્રભાસપાટણ, તા. 17
વેરાવળ મીઠાપુર પ્રાથમિક શાળાના જોય હાર્દિક હિરાણી અને અરજન હાજા સામળા જવાહર નવોદય પરીક્ષા પાસ કરેલ છે અને શાળા તેમજ પરીવારનું ગૌરવ વધાર્યુ છે.