જુનાગઢ, તા. 16
જુનાગઢ કાજીવાડા તક્ષશિલા એપાર્ટમેન્ટ બ્લોક નં. 203માં રહેતા સાદીકભાઇ સતારકભાઇ અગવાનની દિકરી જીયાબેન (ઉ.વ.19)એ ગઇકાલે સાંજે કોઇ અગમ્યકારણોસર તેમના ઘેર ગળેફાંસો ખાઇ લેતા મોત નોંધાયું હતું. એ ડીવીઝન પીએસઆઇ વી.એલ.લગધીરે તપાસ હાથ ધરી છે.
જુનાગઢનો પાદરીયા ગામે ગત તા. 13-4ની સાંજે રાહુલ અરવિંદભાઇ ટીંમબલએ પોતાની બહેનના પડતર મકાને પંખા સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ લેતા મોત નોંધાયુ હતું. તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy