રાજકોટ,તા.8
બે મહિનાના બાળકને પેટમાં દુ:ખાવો થયાં બાદ મોત નિપજ્યું હતું. બાળકના મોતથી મૃતકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. પ્રાપ્ત વિગત મુજબ બિપીન વિજયભાઈ પરિયાર (ઉ.વ.2 મહિના રહે. કાલાવાડ રોડ, મોટાં મવા) નામના બાળકને પેટમાં દુ:ખાવો થતાં આજે સવારે ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા તેઓનાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy