(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.17
વાંકાનેરમાં ભાટિયા સોસાયટીમાં ત્રિલોકધામ પાસે જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા બે શખ્સ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 10,190 ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ હતી.જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં આવેલ ત્રિલોકધામ પાસે જુગાર રમતા હોવાની હક્કિત સામે આવી હતી જેથી ત્યાં રેડ કરી હતી ત્યારે ઈમ્તિયાઝશા દિલાવરશા શાહમદાર રહે. તિથવા અને જાવીદ સલીમભાઈ બુખારી રહે. ગાયત્રીમંદિર રોડ વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 10,190 ની રોકડ કબ્જે કરી હતી અને જુગાર ધારા મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy