માણાવદરમાં અજાણ્યા વાહન ચાલકે બે વીજ પોલ તોડી નાખ્યા: એક નમાવી દીધો

Local | Junagadh | 09 May, 2024 | 12:23 PM
સાંજ સમાચાર

માણાવદર,તા.9
માણાવદરમા અજાણ્યા વાહન ચાલકે બેફામ વાહન ચલાવી 3 વીજ પોલ સાથે અથડાવી દેતા 2 વીજપોલ તુટી ગયા એક વાકો વળી ગયો વાહન ચાલક ફરાર થઈ જતાં ચકચાર ફેલાઈ છે વીજ પોલ તૂટતાં ચાલુ વીજ વાયર નીચે પોલ સાથે પડિયા સદનશીબે કોય જાન હાની ન સમાચાર નથી એક કલાક પાવર બંધ રહેતા ચકચાર મચી હતી બેફામ વાહન ચલાવનાર કોન તેની પ્રજા ચર્ચા કરી રહી છે. જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ ?
(તસ્વીર: ગીરીશ પટેલ માણાવદર)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj