વેરાવળ: ‘હું અવશ્ય મતદાન કરીશ’નો સંકલ્પ કરતા નવદુર્ગા વિસ્તારના નાગરિકો

Local | Veraval | 06 May, 2024 | 12:08 PM
સાંજ સમાચાર

જિલ્લા ચૂંટણી અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સૂત્રાપાડા નગરપાલિકા વિસ્તારના જીએચસીએલ ફાઉન્ડેશન, મોરી નગર, નવદુર્ગા વિસ્તારનાં નાગરિકોને મતદાર જાગૃતિ અન્વયે અવશ્ય મતદાન કરવા માટે સમજુત કરવામાં આવ્યાં હતાં. આ તકે તમામે ‘હું અવશ્ય મતદાન કરીશ’નો સંકલ્પ લીધો હતો.
(તસ્વીર : મીલન ઠરાર-વેરાવળ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj