(સાગર સોલંકી/ ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી,તા.4
ધોરાજીના સરકારી વહીવટી તંત્ર દ્વારા ધોરાજી સેવા સદન બિલ્ડીંગના ગ્રાઉન્ડમાં રંગોળી કરીને મતદારો જાગૃતી અભિયાન કાર્યક્રમ કરવામા આવેલં હતો.લોક સભાની ચુંટણીનું મતદાન આગામી 07/05/2024 ના રોજ મંગળવારે મતદાન કરવાનુ હોય.ત્યારે 40 જેટલી બહેનો એકત્રિત થઈ ને ધોરાજીના સેવા સદન બિલ્ડીંગ ના ગ્રાઉન્ડ ખાતે વહીવટ તંત્ર દ્વારા મતદારો ની જાગૃતિ અભિયાન અંતર્ગત વિશાળ રંગોળી બનાવામા આવેલ.અને આ રંગોળી બનાવાનો મુખ્ય ઉદ્દેશ મતદારો આગામી લોક સભા બેઠક ની ચુંટણી મા મતદારો અચુક મતદાન કરે તેવી અપીલ પણ કરવામા આવેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy