ઉપલેટામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Local | Dhoraji | 06 May, 2024 | 11:33 AM
સાંજ સમાચાર

ઉપલેટા: બાળકોમાં લોકશાહી પ્રત્યે જાગૃતતા આવે અને તેમના વાલીઓને મતદાન માટે પ્રોત્સાહિત કરે તે હેતુ માટે અત્રેની ડેલ્ટા સાયન્સ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે મતદાન જાગૃતિ નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને લોકશાહી અને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું. તેમજ તેના ઘરના સભ્યો તેમ જ પાડોશીઓ વધુમાં વધુ મતદાન કરે એ બાબતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ બનાવી ‘વોટ ફોર ઇન્ડિયા’નો મેસેજ આપવામાં આવ્યો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ડેલ્ટા સ્કૂલના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj