રાજકોટ: શહેરના નામી વકીલો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ ક્ધવીનર અનિલભાઈ દેસાઈએ પોતાના પત્ની સાથે મતદાન કર્યું હતું. ઉપરાંત બાર પ્રમુખ બકુલભાઈ રાજાણી, સેક્રેટરી પી.સી. વ્યાસ, લાયબ્રેરી સેક્રેટરી મેહુલ મહેતા, અગ્રણી એડવોકેટ સી.એચ. પટેલ, ક્લેઇમ બાર પ્રમુખ અજય કે. જોશી, હેમાંશુ શીશાંગીયા, સરકારી વકીલ મુકેશ પીપળીયા વગેરે વકીલોએ મતદાન કર્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy