અમીન માર્ગ ઉપર એરપ્રેશરથી પાણીની લાઇન તૂટી

Local | Rajkot | 15 April, 2024 | 06:03 PM
રોડ ઉપર મૂલ્યવાન પાણીનો બગાડ: મહાપાલિકાએ હાથ ધર્યું રીપેરીંગ કામ
સાંજ સમાચાર

રાજકોટ શહેરના અમીન માર્ગ ઉપર ફાટક પાસે આજરોજ સવારે અચાનક જ પાણી વિતરણની પાઇપલાઇનમાં ભંગાણ પડતા આખો રોડ પાણી....પાણી થઇ ગયું હતું અને રોડ ઉપર સર્વત્ર કિંમતી પાણીનો બગાડ થયો હતો.
આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ વોર્ડ નં.8ના અમીન માર્ગ ઉપર આજરોજ સવારે એરપ્રેશરનાં કારણે 450 ડાયામીટરની પાણીની પાઇપલાઇન ફાટી ગઇ હતી. આથી રોડ ઉપર સર્વત્ર પાણી ફેલાઇ ગયા હતા. આ અંગેની જાણકારી મળતા તુરંત વોટર વર્કસ વિભાગે રીપેરીંગ કામગીરી હાથ ધરી હતી. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj