રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોતમ રુપાલાએ આજે ઉમેદવારી નોંધાવી તે સમયે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત તેમની સાથે હતા.
અગાઉ નરેન્દ્રભાઇ મોદીથી લઇને અનેક દિગ્ગજોને ચૂંટણી જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર વિજયભાઇ રૂપાણી હવે રાજકોટ લોકસભા બેઠક પર એકશનમાં આવી ગયાની ચર્ચા છે અને આજે મંચ ઉપર પરસોતમ રુપાલા અને વિજયભાઇ રુપાણી વચ્ચે સતત ગુફતેગુ ચાલતી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy