વેરાવળ વેસ્ટર્ન રેલવે મજદૂર સંધના જનરલ સેક્રેટરી અને નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવના આસિસ્ટન જનરલ સેક્રેટરી આર. જી. કાબર એ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ભાવનગર ડિવિજનના ડીવીઝનલ સેક્રેટરી બી.એન.ડાભી, ડિવિજનલ ચેરમેન જી.વી. મકવાણા ડિવિજનલ ઓફિસ બેરર યુવરાજ સિંહ જાડેજા અને સેન્ટ્રલ કમિટી મેમ્બર નવલસિંહ દર્યા સાથે વેરાવળ બ્રાંચની મુલાકાત લીધેલ હતી જેમાં કર્મચારીઓ બહોરી સંખ્યામાં ભેગા થતા વેરાવળ રેલવે સ્ટેશન ઉપર તેઓનું ફૂલહાર અને સૂત્રોચાર સાથે સ્વાગત કરવામાં આવેલ અને પ્લેટફોર્મ ઉપર એક મિટિંગ કરવામાં આવેલ.
(તસ્વીર : મીલન ઠકરાર-વેરાવળ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy