રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ આજે ઉમેદવારી નોંધાવી હતી તે પૂર્વે તેઓ જાગનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા હતા અને મહાદેવની અર્ચના અને પૂજા કરી હતી તથા આશિર્વાદ લીધા હતા.
જાગનાથ મંદિરના પ્રાંગણમાં કેસરી સાડીઓમાં સજજ બહેનોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી અને રુપાલાના વિજય માટે પણ સુત્રોચ્ચાર કર્યા હતા. જાગનાથ મહાદેવના મંદિરમાં તેનાથી એક અદભૂત દ્રશ્યો પણ ઉપસ્થિત થયું હતું. (તસ્વીર: દેવેન અમરેલીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy