વેસ્ટમાંથી બેસ્ટ અંગે વર્કશોપ

Local | Jamnagar | 01 May, 2024 | 03:12 PM
સાંજ સમાચાર

જામનગર તા.1

જામનગર ખાતે શ્રી એમ પી શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ તબસ્સુમ સૈયદ એ વૃદ્ધાશ્રમમાં જ. રહે છે તેઓ દ્રારા ધોરણ 1 થી  વિદ્યાર્થીઓને  અંગ્રેજી વિષયનું શિક્ષણ આપવા માટે ખાસ ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ  તથા કાગળ માંથી તૈયાર કરી વિવિધ વસ્તુઓ બનાવવા માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે સાથે પણ ઈંગ્લીશના અને ગ્રામર નો પણ વર્કશોપ યોજવામાં આવશે વિદ્યાર્થીઓ માટે એક વર્કશોપ નું આયોજન કરેલ છે. આ વર્કશોપમાં વૃદ્ધાશ્રમમાં રહેતા નિવૃત શિક્ષક સેવા આપશે.જે  શિક્ષક જેઓએ મુંબઈની કલા નિકેતન જેવી માતબર સંસ્થામા 30 વર્ષ સુધી આર્ટ ના શિક્ષક તરીકે સ્કૂલમાં સેવા આપી હતી.તેવા અનુભવી શિક્ષક દ્રારા માર્ગદર્શન આપવમાં આવશે.

 જે વર્કશોપમાં વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવવામાં આવશે જેનું માર્ગદર્શન આપવામાં આવશે તેમજ કાગળના ફોડ માંથી વિવિધ વસ્તુઓ કેમ બનાવી તેનું પણ પ્રત્યેક નિર્દેશન આપવામાં આવશે  જે વર્કશોપ તા.4મે  2024 થી 15 જૂન સુધી દર અઠવાડિયે શનિ રવિ યોજાશે.

વર્કશોપ સોમવાર થી ગુરુવાર સવારે 9.30 થી 11.30 સુધીનો સમય રહશે.જેમાં ધો.1 થી 8 સ્પોકન ઈંગ્લીશ અને ગ્રામર વિષય રહશે.તેમજ આયોજન કરેલ છે.તેમજ. ધોરણ 1 થી 7ના વિધાર્થીઓને શનિવાર અને રવિવારે  દરમ્યાન બપોરે 4 થી 5.30  રહેશે.આ વર્કશોપ એમ.પી.શાહ મ્યુનિ. વૃદ્ધાશ્રમ,ખોડિયાર કોલોની 80 ફૂટ રોડ ઉપર ખાતે યોજાશે. વર્કશોપમાં મર્યાદિત સંખ્યામાં લેવાના હોય  રજિસ્ટ્રેશન તા.2.5.24 સુધીમાં કરવું જરૂરી છે.આ રજિસ્ટ્રેશન માટે  મો.99788 97722, 028827 10760, 95127 10760 ઉપર કરવા અનુરોધ કરવામા આવ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj