www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આજે રાષ્ટ્રીય ડોકટર દિવસ

‘આરોગ્ય ગંગા’: "KEY OF HELTHY LIFE'


સાંજ સમાચાર

  આરોગ્ય ગંગા,  key of helthly life

 નિત્ય સવારે વહેલા ઊઠીને ભગવાનને ભજવાનું ભૂલશો નહીં. કબજિયાત સર્વ રોગની જનની છે.કબજિયાત થાય તેવું આચરણ કરશો નહીં.છાશ દૂધ પાણી વધારે પીજો, ફ્રૂટ લીલા શાકભાજી ખાવાનું ભૂલશો નહીં. શુદ્ધ સાત્વિક ખોરાક લેવો શાંતિથી ચાવીને ખાવાનું ભૂલશો નહીં.દાંત કાન ખોતરવા નહીં શરીર ચોળીને નાહવાનું ભૂલશો નહીં.વહેલી સવારે યોગાસન કસરત કરવી ચાલવાનું ભૂલશો નહીં મીઠાઈ ફરસાણ ઓછા લેજો જમીને છાશ પીવાનું ભૂલશો નહીં.તીખું તળેલું મિર્ચ મસાલા ઓછા લેવા પાન બીડી તમાકુ દારૂને અડશો નહીં બીમાર થાવ તો તુરંત સારવાર લેવી બીમારી ન જ આવે તેવું આચરણ ચૂકશો નહીં. ઝેરીલા જરદાને જડબામાં ચાવી જિંદગીની જ્યોત બુજાવશો નહીં.મોજ શોખ જરૂરીયાત ઓછા રાખવા,મહેનત વધુ કરવાનું ભૂલશો નહીં.જીવન સાથેની મિત્રોની પ્રશંસા કરવી ગુસ્સામાં શાંત રહેવાનું ભૂલશો નહીં. 

ભૂતકાળની ભૂલોને વીસરી જેવી. ભૂલ કબૂલ કરવાનું ચૂકશો નહીં.નીતિ વિચાર વાણી સારા રાખવા કડવા વચન બોલી કોઈને દુભાવશો નહીં. ભાઈચારાની ભાવના કેળવી બધુ ભૂલી જજો પણ માનવતાને ભૂલશો નહીં.જીવન માત્ર પર દયા રાખવી.ખુશી આપવી સૌમ્ય-વિવેક-ભલા થવાનું ભૂલશો નહીં. શિક્ષણ સંસ્કારનું સિંચન કરવું આધ્યાત્મિક પ્રગતિ સાંધવાનું ભૂલશો નહીં.જીવન આચરણમાં આટલું અપનાવશો તો કોઈ દિન તન મનથી બીમાર પડશો નહીં.છેલ્લા ઘણા દાયકાઓથી  એસ્ટ્રોન ચોક ખાતે ડો.કણસાગરા હોસ્પિટલની બાજુમાં ડો.એમ.વી વેકરીયા ગુજરાતમાં સૌપ્રથમ અમેરિકન અલ્ટ્રાસોનિક હાર્મોનિક ફોકસ-લેસર દ્વારા દાખલ થયા વિના હરસ,મસા ભખંદરની સારવાર દર્દી નારાયણને પુરી પાડી રહ્યા છે.   

Print