www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ વિરુદ્ધ અલગ અલગ ભચાઉ પોલીસ મથકમાં 16 ગુન્હા નોંધાયેલા છે


સાંજ સમાચાર

રાજકોટ તા.1
ભચાઉ પાસે પોલીસ પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કરનાર કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ગુન્હાહીત ઈતિહાસ ધરાવે છે તેમની વિરુદ્ધ ભચાઉ પોલીસ મથકમાં જ 16 જેટલા ગુન્હા નોંધાયેલા છે. જેમાં દારૂ, હત્યાનો પ્રયાસ સહિતના અનેક ગુન્હામાં સંડોવાયેલ છે તેમજ તેમની સાથે રહેલ મહિલા પોલીસ કર્મી પણ અનેક વખત વિવાદોમાં આવી ચૂકેલ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

Print