www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વિરાટની ‘વિશ્વકપ’ સાથેની તસ્વીરને 18 મિલિયન લાઈકસ


સાંજ સમાચાર

મુંબઈ: ગયા વર્ષે કિયારા અડવાણીનાં લગ્નની જાહેરાતની પોસ્ટને 16.26 મિલિયન લાઈકસ મળી હતી જે એક રેકોર્ડ હતો.

જો કે વિરાટ કોહલીએ વર્લ્ડકપ જીત્યા પછી જીતના જશનનો ટ્રોફી સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

એણે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એક જ દિવસમાં 18 મિલિયન લાઈકસ મળી ગઈ હતી અને હજી આ આંકડો આગળ વધી રહ્યો છે.

.....

Print